ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 12

(18)
  • 3k
  • 4
  • 1.2k

સાંજે ઘરે જતા એપલ સ્ટોરમાંથી નવું લેટેસ્ટ લેપ ટૉપ અને સ્માર્ટ ફોન લીધો અને ટેલીફોન નાં છેલ્લા નંબર સાહ્યબા રાખ્યા. આ બધુ કરતાં ક્યાંય જાનકીનો અભિપ્રાય કે પરવાનગી લેવાની જરૂર ના સમજી. જાનકી તો સમ સમી ગઈ. આ તો ૧૭માં વર્ષનાં ઉભરા છે. ૨૨નાં થતા સુધીમાં શું ય કરશે આ રૂપા નાની ઉંમરે પૈસા મળી ગયા અને આઝાદી પણ…