દોસ્તી એક પ્રેરણા નુ ઝરણું

(18)
  • 5.9k
  • 10
  • 1.7k

દોસ્તી એટલે કે જીવનનું એક એવી શરૂઆત કે જેના દ્વારા આપણે આપણી જિંદગી સફળ બનાવી શકીએ છીએ અને નિષ્ફળ પણ દોસ્તી એ જીવનનું મહત્વનું પહેલું સાબિત થાય છે. જેમ આપણે આપણી જિંદગીની આગળ વધતા જતા હોય છે તેમ તેમ દોસ્તી પણ તેનો ભાગ ભજવતી જ હોય છે. દોસ્તી એવી વસ્તુ છે કે જેનું કશું મૂલ્ય આંકી શકાય તેમ નથી. ગામની ભાગોળે અમારી માધ્યમિક શાળા આવેલી જેમાં હુ‌ રાજેશ બંને સાથે ભણતા અને સાથે મસ્તી કરતા. મારી અને રાજેશ ની મુલાકાત  ત્યાં થઇ હતી. જ્યારે અમે દસમા ધોરણમાં અભ્યાસ કરતા ત્યારે થઈ. ત્યારે દોસ્તી  કિંમત‌ કેટલી હોય છે તે ખબર નથી