દાદા ની વ્હાલી દિકરી

(22)
  • 11.1k
  • 5
  • 1.4k

આ વાર્તા સત્ય આધારીત છે. અને તેના બધા પાત્રો પણ સત્ય આધારીત છે. તો આવો જાણી આપણે આ સત્ય આધારીત ધટના ને જેનુ નામ છે. દાદા ની વ્હાલી દિકરી ધોરાજી ગામે રહેતા જમનાદાસ શેઠ ના ઘરે બાળક નો જન્મ થયો હતો. તેનુ નામ મનસુખભાઇ શેઠ હતુ. જમનાદાસ શેઠ ના પુત્ર મનસુખભાઇ શેઠ ની વાત જાણીએ. આખુ ધોરાજી ગામ દાદા ના નામ થી જ ઓળખતુ હતુ. જેનુ સાચુ નામ મનસુખભાઇ શેઠ હતુ. તો ચલો જાણીએ આ સત્ય ધટના.