હેપ્પી એનીવર્સરી - હેપ્પી એનીવર્સરી

(16)
  • 13.6k
  • 8
  • 3.3k

"જિંદગી ની ભાગદોડ અને ઉપરથી ઓફિસ નો વર્ક-લોડ એવો ફસાઈ ગયો છું અને એમાંય આજે ઘરે આવતા ઘણું લેટ થઇ જવાનું છે. આજે અમારી મેરેજ એનિવર્સરી છે અને એય મારી રાહ જોઈ થાકી હશે.ઓફ હો ... ! ૧૧:૩૦ થવાને આવ્યા હતા. અને માંડ ઘરે પહોંચ્યો. બેગ સોફા પર નાખી સીધો કબાટ પર મુકેલી એ પેટી પાસે ગયો. એમ પણ એની યાદ ની આ બે વસ્તુ જ તો મારી સાથે હતી. એક એની આ પેટી અને બીજી આ ફ્રેમ જેમાં અમારી પહેલી એનિવર્સરી પર એના માટે લીધેલો એનો મનગમતો ડ્રેસ, સેંડલ અને મારો કેમેરો હતો અને સાથે જોડાયેલી એની યાદો.કોમલ હેપ્પી