બઢતીકા નામ દાઢી

  • 2.7k
  • 459

વાત દાઢીની છે, પણ પરિપક્વ પાકટ દાઢીની વાત નથી. જેની દાઢી ઉગુ ઉગુ થઈ રહી છે, એની વાત હાસ્ય અને વ્યંગ દ્વારા વ્યકત કરવામાં આવી છે, આપને ગમશે. સામાન્ય રીતે પહેલી દાઢીના પ્રસંગને આપણે નજર અંદાજ કરીએ છીએ. એ સમયના મનોમંથનને હાસ્યના બીબાંમા ઢાળવાનો પ્રયાસ છે, આપને ગમશે તો વાંચીને સ્ટાર આપજો ભઈલા....!