સ્વપ્ન મહેલ

(18)
  • 3.1k
  • 4
  • 1k

                                                 સ્વપ્ન મહેલ અમિત ખૂબ જ મહત્વકાંક્ષી છોકરો હતો. માં બાપ મજૂરી કરી અમિત ને ભણાવતા. અમિતનું ઘર એટલે ચાર દીવાલો.. જ્યાં શરૂ થાય ત્યાં પૂરી પણ થઈ જાય બસ એક નાની ઓરડી.  અમિત ભણવામા ખૂબ હોશિયાર છોકરો હતો. બાપુ રોજ મજૂરી કરીને આવે ને જે બે પૈસા મળ્યા હોય એમાંથી સીધું લાવી માં રોટલો બનાવે. માં બાપુનો આ સંઘર્ષ જોય,અમિતને પોતાની ગરીબી પ્રત્યે ખૂબ ઠેસ પહોંચતી. એ મોટો થઇ ખૂબ પૈસા કમાવવા ઈચ્છતો. એ માટે એ ખૂબ