કુળદીપક - 1

(55)
  • 4.8k
  • 10
  • 1k

કુલદીપક સૌરષ્ટ્ર પંથકની વાર્તા છે, જેમાં ઉંમરલાયક રખુભા દરબાર ખૂંટવડા ગામધણી વીરજીની દીકરી જીવી સાથે લગ્ન કરવા જીદે ચડે છે. જેના નામ માત્રથી આખુંયે પંથક ધ્રુજે તેવા રખુભા સાથે વેર વાળનાર વીરજી અને તેની દીકરી જીવીની વણકહી વાત છે. વીરજી માટે તેની જીવી એક માત્ર સંતાન જ નહીં પણ તેનો કુળદીપક છે.! તો ચાલો માણીએ કુળદીપક