તારી યાદો સાથે

(96.7k)
  • 9.7k
  • 14
  • 2.2k

પ્રનિ અને ક્રિષ્ના બંને એકબીજાને પ્રેમ કરે છે પણ ક્રિષ્ના કેનેડા જતો રહે છે.long distance માં બન્ને નો પ્રેમ ટકે છે કે ભૂલાઈ જાય છે એક લાગણી સભર પ્રેમ કથા....