પાર્થિવ અને કાવ્યાં

(19)
  • 4.1k
  • 8
  • 1.1k

    મીઠાં ઠંડા મન ગમતા પવનો મારા શરીરને સ્પર્શ કરી પાછળ રહી જતા હતા, હું અેકટીવાની પહેલી ડ્રાઇવથી ખુશ હતી જાણે હું વિમાન ચલાવી રહી છું તેવી ખુશીથી હું પહેલા દિવસે કોલેજમાં પહોંચી કારણ કે મારો પણ પહેલો દિવસ હતો અને સાથે મારી નવી મૈત્રી અેકટિવાનો પણ પહેલો દિવસ હતો,        કોલેજનાં પાર્કિંગમાં પાર્ક કરી મૈત્રીને બાય! કહિ મારા ક્લાસની શોધમાં પહેલા ફ્લોરથી ઉપરથી નીચે સુધી ફરી વળી પણ મને મારો ક્લાસ  સાંપળ્યો નહિં અંતે પટાવાળી બાઇને પુછીને ક્લાસમાં પહોંચી ત્યાં તો સર કહે તમે મોડા આવ્યા છો !તો આખા ક્લાસનો આજે અેકબીજાનો પરિચય કરાવવાનો દિવસ હતો ,ને બધાનો