ઘેલછા - પ્રકરણ 02

(34)
  • 3.6k
  • 4
  • 2.3k

(૦૨) આ મંથન, છેલ્લીવાત અને નિર્ણય ની દુવિધા માં સમજાઈ જ જાય એવી કથા કે આભા ની વ્યથા કૈક આવી હતી.....કૉલેજ દરમ્યાન સાથે જતાં-આવતાં સામાન્ય પરિચય માં થી મૈત્રી થઇ અને પછી એક કડવું સત્ય ‘સ્ત્રી અને પુરુષ વચ્ચે ની મૈત્રી નિર્મળ ભાગ્યેજ હોય છે’ આભા અને અવિ ના સંબંધ ને લાગુ પડ્યું. અવિના મનમાં કુળી લાગણી વહેલી જન્મી અને કદાચ આભા ને એ લાગણી ની તીવ્રતા કે સત્યતા નો અહેસાસ પણ નહતો. આભા જેવી સુંદર સંસ્કારી અને ભણવા માં ખુબ મહેનતુ છોકરી માટે અવિ જેવા ભણવા માં બેદરકાર અને પાછા વ્યસની છોકરા માટે વિચારવા નો અવકાશ જ નહતો.