રીસન જેક આઈલેન્ડ - 9

(159)
  • 9.8k
  • 24
  • 2.5k

ભાર્ગવ ચોંક્યો! એ વાઈબ્રેશન કાંડા ઘડિયાળમાં થતું હતુ. ઘડિયાળની અંદર નીચેનાં ભાગમાં કંઇક ટપકાં જેવું ડિસ્પ્લે થતું હતુ. કમ્પ્યુટર માંથી બીપ સાઉન્ડ આવતાં તેનું ધ્યાન કમ્પ્યુટરની સ્ક્રીન પર ગયું. કમ્પ્યુટરમાં રહેલા નકશામાં લોકેશન ડિસ્પ્લે થતુ હતું. તેમાં બે લાલ ટપકાં અને એક લીલું એકબીજા ઉપર ઓવરલેપ થયેલાં હતાં. ભાર્ગવે નકશાએ વધારે ઝૂમ કર્યો. હવે એક લાલ ટપકું અલગ થઈ ગયું, પણ હજુ એક લાલ ટપકું મોટા લીલા ટપકાં પર ઓવરલેપ થયેલું હતું. લીલા ટપકાંની ઉપર HOME ( 0, 0 ) એવું લખેલું હતું. જ્યારે બે લાલ ટપકાં મા