સૌમ્ય પરી

  • 3.4k
  • 4
  • 879

હું, માલતી. અંધજન શાળાની સંચાલિકા. આમ તો મારી પાસે કેટલાય અંધ બાળકો મોટા થયા, ભણ્યા, આ આશ્રમમાં રહ્યાં અને અહીંથી ગયા પણ ખરા. મારા માટે બધાં જ મારા બાળક જેવા. આ જ મારો પરિવાર. પણ એમાં એક છોકરી મારા માટે બહુ ખાસ. એને મારી મિત્ર કહો તો મિત્ર, વિદ્યાર્થી કહો તો વિદ્યાર્થી અને મારી દિકરી તો ખરી જ. એ મારા માટે ખાસ એટલા માટે, કારણ કે એ બધાં કરતા સાવ અલગ જ છે. ચાલો આજે એની વાત કરું તમને.પરી એનું નામ. નામ જેટલી જ સુંદર પણ. સ્વભાવે ખૂબ જ પ્રેમાળ અને મિલનસાર. જ્યારે જોવો ત્યારે હસતી જ હોય. ઉંમર એની