હમ તુમ્હારે હૈ સનમ - 12

(40)
  • 4.6k
  • 3
  • 1.6k

આયત ના પ્રેમમાં પડેલા અરમાન એ અલ્લાહની રાહમાં જવાનો વિચાર કર્યો. એને આયત માટે નમાજ ચાલુ કરી. જૂનાગઢ થી એ રાજકોટ પાછો પહોંચ્યો. આયત પણ એના પ્રેમમાં ગળા ડૂબ છે. સાચા પ્રેમની એક કહાની વાંચતા રહો (ભાગ-૧૨)