મિત્ર, પ્રેમ અને પ્રતીક્ષા - 1

(34)
  • 8.1k
  • 10
  • 1.8k

પ્રેમ શું છે મિત્ર શું છે પ્રેમમાં પ્રતીક્ષા શું છે. માત્ર દેહ થી જ પ્રેમ થઇ શકતો નથી, પ્રેમ માં પ્રતીક્ષા હોવી જોઈએ. જેમ મીરાએ શ્યામ માટે આખી જીદગી પ્રતીક્ષા કરી હતી તેમ તેને સાચો પ્રેમ કહેવાય. ટૂંકમાં પ્રેમની, મિત્ર ની સાચી પહેચાન કરાવતી, સત્ય હકીકત પર આધારિત આ પ્રેમ કહાની છે.