ટર્નીંગ પોઈન્ટ ટુ એલ.એ. - 8

(18)
  • 3.5k
  • 1
  • 1.2k

મનમાં ને મનમાં તે વિચારતી રહી કે રૂપા ફોટોજનીક ફીચર તો ધરાવે છે. હવે સાંજે બીજી વાતો જેવી કે અભિનય અને અવાજ કેવો છે જોયા પછી વિચારીયે. ભારત થી લવાતી અભિનેત્રીઓના નખરા સહન કરવા કરતા ટીચેબલ અહીની છોકરી મળી જાય તો એક જોખમ લેવું જોઇએ તે વાત પ્રોડ્યુસરને પણ સમજાવવી અઘરી તો છેજ…પંડીત જતા જતા કહેતો ગયો આપણે અહીં થી સાથે જઇશુંને.