મૃત્યુ

(30)
  • 5.1k
  • 20
  • 1.3k

પ્રસ્તાવના ... મૃત્યુ :) આ શબ્દ જયાં કાને પડે એટલે દરેક લોકો ફાંફા મારતાં થઈ જાય છે. જાણે કે કે કોઈ જબરજસ્ત કુતરું આપણી શેરી માં રહેતું હોય અને આપણે એના થી છુપાઈ ને શેરી ની બહાર જતાં હોઈએ અને તેનાથી છુપાઈ ને શેરી માં આવી અને ઘરમાં જતાં રહીએ છીએ. અને એ કારણ છે ડર હા હા.....કેવી સરળ વાત રહી. આતો રહી થોડી સરળ વાત પણ મૃત્યુ એ ખરેખર ખુબ જ સુંદર, સરસ અને સરળ વાત થોડી હોય ?આ પ્રસંગ થોડી સરળ અને સુંદર છે? આ પ્રશ્ન તમને થયો જ હશે... પણ મારાં વ્હાલા મિત્રો એક સરસ મજા ની વાત કહું તો મૃત્યુ એ ખરેખર ખુબ