એ અધૂરી ઈચ્છા

  • 3.3k
  • 1
  • 965

હું હજુ ઉઠું એ પહેલા જ અશ્વિન નો કોલ આયો હેલો Rv ￰મે કીધું બોલ નંગ સવાર સવાર માં સુવા નથી દેતો તો સામે થી જવાબ આવ્યો ટોપા તારી activa i આવી ગયી છે એટલે કોલ કર્યો આ સાંભળી ને હું સફાળો બેઠો થઈ ગયો ઘડિયાળ સામે જોયું 8:45 થતી હતી ફટાફટ તૈયાર થયી ગયો અને સીધો બસ સ્ટેન્ડ મારી પાસે બસ નો પાસ હોવાથી હું બસ માં જ કૉલેજ જતો પણ આજે વાત અલગ હતી એટલે જેવો બસ સ્ટેન્ડ પર આવ્યો રીક્ષા પકડી ખબર નહીં કેમ પણ જે છોકરો રોજ કૉલેજ લેટ લતીફ જતો આજે એને બની શકે એટલા