પ્રેમાલાપ-૩

(35)
  • 2.5k
  • 6
  • 945

વાતો તો બહુ બધી કરવી છે પરંતુ સમય નથી સાથ, એટલે આ કાગળ-કલમની મદદથી લોકો સાથે થોડો વ્યહવાર કરવાનો મોકો મળ્યો છે એટલે ભેગા થઈને થોડી વાતો, ચર્ચા કરીએ એટલે જ પ્રેમાલાપ માં આપણે સાથે મળીને પ્રેમની થોડી જાણીતી-અણજાણી વાતો પર નજર ફેરવીએ, દરેકના વિચારને માન આપી આપણે ભેગા થઈને આ પ્રેમની વાતો કરતા આવ્યા છીએ અને આજે પણ એ જ પ્રેમની વાતો પ્રેમાલાપ-૩ માં કરીશુ.