ચક્રવ્યૂહ 1

(59)
  • 3.9k
  • 17
  • 1.2k

ચક્રવ્યૂહ એક સસ્પેંસ વાર્તા છે. જેનીફર પોતાની કોલેજના પ્રાધ્યાપક પ્રો.યશપાલના પ્રેમમાં પડે છે. તેમના જીવનમાં આવતા નવા નવા વળાંકો જે દેખાય તે કરતા કંઇક અલગ જ નીકળે છે. આ એક પારિવારીક સસ્પેંસ વાર્તા છે. વાર્તા માણતા વાચકની નજર સમક્ષ રચાશે ચક્રવ્યૂહ