સત્ય અસત્ય - પ્રકરણ - 11

(818.2k)
  • 81.4k
  • 51
  • 55k

સત્યજીત સાથેનો છેલ્લો સંવાદ હજીયે ક્યારેક એને બેચેન કરી જતો. એની સંવેદનશીલતા એને સવાલ પૂછતી, પણ એણે નક્કી કરી લીધું હતું કે જિંદગીમાં આગળ વધી જવાનું - પાછળ વળીને નહીં જોવાનું... પોલિટિકલ સાયન્સ અને ઇતિહાસના વિષયો સાથે ભણવાની પ્રિયંકાને ખૂબ મજા આવતી હતી. નવી દુનિયામાં નવા લોકો સાથેનો પરિચય એને જીવનના અનુભવો આપી રહ્યો હતો. વાંચો, આગળ કાજલ ઓઝા વૈદ્યની કલમે સત્ય-અસત્ય.