સબંધો

(60)
  • 5.3k
  • 20
  • 2.4k

દેવ અને કિંજલ કૉલેજ માં મળ્યા હતા.દેવ ના એકતરફી પ્રેમ ને ત્યારે કિંજલ એ સ્વીકાર્યો નહોતો ,પણ શું એ પ્રેમ ખરેખર એક તરફી હતો ? આટલા વરસે ઓફિસ માં મળ્યા બાદ હવે શું થશે ?