પ્રેમનું પ્રથમ પગથિયું

(48)
  • 4.2k
  • 13
  • 919

દરેક દંપતિએ વાચવા અને સમજવા લાયક પ્રેમનું પ્રથમ પગથિયું એક નાનકડી પ્રેરણાદાયી વાર્તા છે. સુખી અને આનંદપૂર્ણ દામ્પત્ય જીવન જીવવા માટે એક નાની અમથી પણ સચોટ વાર્તા. પ્રેમનો સાચો અર્થ ખૂબ સરળ રીતે સમજાવતી વાર્તા એટલે પ્રેમનું પ્રથમ પગથિયું .