સત્ય અસત્ય - પ્રકરણ - 10

(1.1k)
  • 68.9k
  • 53
  • 46.2k

પ્રિયંકા દેશ છોડીને નીકળી ત્યારે એને લાગ્યું કે એનો આખો ભૂતકાળ પાછળ છૂટી ગયો છે. જાણે જિંદગીનો એક આખો હિસ્સો પોતાનાથી કપાઈને અહીં છૂટી ગયો હોય એવી લાગણી એને વલોવતી રહી. છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિમાન જ્યારે અમેરિકા તરફ ઊડ્યું ત્યારે પ્રિયંકાને પોતાના હાથમાં પકડાયેલો સત્યજીતનો હાથ સરકીને વિખુટો થઈ જતો હોય એવો ખાલીપો ઘેરી વળ્યો. વાંચો, આગળ કાજલ ઓઝા વૈદ્યની કલમે સત્ય-અસત્ય.