ઉજળી પ્રિતનાં પડછાયા કાળા....1

(272)
  • 12.5k
  • 47
  • 5.4k

આ એક એવી નવલકથાનાં બીજ મનવિચારમાં રોપાયાં જેમાં પ્રેમ, વાસના, રહસ્ય, ભેદભરમ, પુરાત્વ જગતની વાતો, ઇર્ષ્યા, માનવતા, આસ્થા વિશ્વાસ બધાથી ગુંથાયેલી લખાઇ રહી છે. જેના કોઇપણ ધર્મે, વ્યક્તિ, કોઇનાં વિચાર, આસ્થા કે કોઇનાં જીવન સાથે કોઇપણ રીતે સુસંગત નથી કે કોઇ અંધશ્રધ્ધા કે માન્યતાને આધાર આપવાનું કોઇ કારણ નથી. મનનાં ઊંડાણમાંથી સ્ફુરતી એક પ્રેમમય સ્વરૂપના જાળામાં ગૂંથાયેલી રસપ્રદ નવલકથા એટલે ઊજળી પ્રિતનાં પડછાયા કાળા મારાં વાચકમિત્રો માટે વધુ એક રસલ્હાણ.