પ્રેમપરાયણ - 2

(18)
  • 5.4k
  • 8
  • 1.3k

હું ને જયરાજ ખુબ જ સારા ફ્રેન્ડ્સ છીએ ફક્ત એવું હું કહી શકુ પણ એથી વધુ કંઈક હોવાને કારણે અને અમને દર વખતે સાથે ને સાથે જોઈને વસાવે સરે અમને મજાક મજાકમાં ‘દો હંસો કા જોડા’ નામ આપ્યું છે.” હવે નીરુએ વાત આગળ વધારવા માટે એક જ વાક્ય ગોઠવવાનું હતું.તેણે મનમાં વાક્ય ગોઠવ્યું , પલાંઠી વાળી અને જાણે જીગ્સૉ પઝલનું આખરી પીસ મુકતી હોય તેવું હસતા હસતા બોલી , “અરે વાહ ! મને હંસ હંસલીની વાર્તા સાંભળવી ગમશે ..!”