ઈદી

(32.9k)
  • 4.9k
  • 6
  • 1.4k

તમે જો સાચા હૃદય થી સારા કર્મ કરશો તો ઈશ્વર ક્યારેય તમને દુઃખી નહીં કરે..રમજાન માં આવાં જ એક વ્યક્તિ ને અલ્લાહે આપેલી સુંદર ઈદી ની દાસ્તાન તમારી આંખો નાં ખૂણા અવશ્ય ભીંજવી દેશે.