પ્રેમપરાયણ

(25)
  • 5.6k
  • 4
  • 1.2k

“પ્રેમ એક એવો સાગર છે, જેમાં આપણે જાતે જઈને પડી નથી શકતા , એ સાગર તો આપમેળે આપણી આજુબાજુ રચાય છે , તે રચાય ગયા પછી તેમા તરીને કોઈ પણ કિનારે પહોંચી ન શકાતુ હોય તો , તેની અનંત ઊંડાઈમાં ડૂબતું જવાય છે…!”