ટર્નિંગ પોઈન્ટ ટુ એલ.એ. - 4

(29)
  • 5.8k
  • 6
  • 2.3k

એક વાત વારંવાર કહેવાઈ છોકરો એટલે લોટો અને ઉટકો એટલે ચોખ્ખો એ ભારતની બદી. પણ અહીં તો તે ગુનો..અજ્ઞાન થીકે જાણી જોઇને થયેલું આ કામ ચાઈલ્ડ મોલેસ્ટેશન ગણાય. ગમે તેટલી સાવધાની કેમ ન હોય આ વર્તન અસ્વિકાર્ય છે. આપણા આ કેસમાં જો તે બંને લગ્ન સંબંધે બંધાય તો સજા હળવી થતી હોય છે.છોકરી ૧૮ વર્ષની ન થાય ત્યાં સુધી અને સંમતિ થી થયેલ છેડછાની સ્વિકૃત છે.