ખુશીનું દવાખાનું.

(18)
  • 5.9k
  • 1
  • 1.7k

દવાખાના માં ખુશી ની લહેર લઈને આવે છે ખુશી બીમાર હોય છે તેથી એના મમ્મી - પપ્પા એને રામપુર ના દવાખાને લઈ ને આવે છે . ડો. રાજ અને નર્શ દીપિકા નો એમની સાથે એક અલગ જ લાગણીઓ નો પુલ રચાઈ આવે છે . દિવસો પસાર થાય છે પણ એને બીમારી વધતી જાય છે તો શું ડો. બચાવી શકશે કે શું ....આગળ વાંચો ....