જુગાર.કોમ - 14

(30)
  • 4.5k
  • 1.4k

યોગરાજ થી હારેલી કજારીકા ફરી બાજી જીતવા નવો દાવ વિચારે છે કે પિતા નહીં તો યુવાન પુત્ર .. આખર સતનીલ જુવાન તો ખરો .. કજારીકા યોગરાજ મહેતા નાં બંગલે ફરી જાય છે. પરંતું પ્રવેશતાજ સતનીલ ને સાધુ વેષ માં જુએછે. આખરી પછડાટ ખાઇ ને ભાગેલી કજારીકા આત્મ્હત્યાનો પ્રયાસ કરેછે. આતરફ સતનીલ ગૃહત્યાગ કરી રેલ્વે સ્ટેશને થી ટ્રેન પકડે છે. અને બરાબર સાત વર્ષે એજ પ્લેટ્ફોર્મ પર પરત ફરેછે. બધાને મળે છે. શિવાઅદાએ કહ્યું વિંધ્યા ગંગાજળીયાની જગ્યામાં તારી રાહ જુએછે.