પ્રેમની અભિવ્યક્તિ...

(20)
  • 2.6k
  • 2
  • 544

પ્રેમની અભિવ્યક્તિ (આ વાર્તા માતૃભારતી રજૂ થયેલી પ્રેમની જીત વાર્તાના દોરને આગળ વધારે છે. જીવનની હકીકતમાંથી આ બન્ને પાત્રો મળેલાં છે. શરમાળ ,ભલો ભોળો હરીશ (બાબુ) અને કોલેજ ગ્રેજ્યુએટ ,સ્માર્ટ હેલીના લગ્ન જીવનમાં પ્રથમ વેલેન્ટાઈનના દિવસે બાબુને શું મૂઝવણ થઈ હેલી નારાજ થઈ આપણા સોનો અનુભવ છે કે હદયમાં પ્રેમનો સાગર ધૂધવાતો હોય પણ પ્રિયજન સમક્ષ શબ્દો ધોખો દઈ દે છે, પ્રેમની અભિવ્યક્તિ થઈ શકતી નથી અને પ્રિય રિસાઈ જાય છે.શું હેલીને લગ્ન કર્યાનો અફસોસ થયો કે.. હેલી અને હરીશના લગ્નજીવનના ટ્વીસ્ટ અને ટર્ન વિષે આ અનુસંધાનની નવી વાર્તાઓ વાંચતા રહેશો )