બેપનાહ (ભાગ-૩)

(101)
  • 6.1k
  • 6
  • 1.9k

પ્રેમ માં પાગલ થાય એ તો બહુ સાંભળ્યું હતુ. પણ પહેલીવાર પ્રેમ માં પાગલ ને જોયો હિરેન બેક્ષણ શ્રેયસ ના ભાઈ સામે જોતો જ રહી ગયો. ક્યાં હતો ને ક્યાં પોહચી ગયો.. હિરેન બોલ્યો બને મિત્રો એકબીજા ની સામે એક સાથે ફર્યા. બન્ને ની આંખ માં ચોધાર આંસુઓ હતા.