અન્યાય - 7

(191)
  • 8k
  • 10
  • 3.8k

---વિશાળગઢ...! ---તોપખાના રોડ...! ---લેડી વિલાસરાય રોડની જેમ જ તોપખાના રોડ પર શહેરના શ્રીમંતોના ખૂબસુરત બંગલાઓની હારમાળા હતી. ---રાતનો એક વાગ્યો હતો. ---આવો જ એક રળિયામણો બંગલો--- ---બંગલાના ફાટક પર સોનેરી અક્ષરો લખેલી એક નેઈમપ્લેટ જડાયેલી હતી. ---જયવદન ચુનીલાલ પંચાલ! ---શ્રીમતી સરોજ જયવદન પંચાલ!