અકસ્માત

(62)
  • 4.3k
  • 4
  • 1.4k

કોલેજ માં પહેલી મુલાકાતે પ્રેમ થઈ જાય અને પ્રેમ નું ઘરના ઓની મરજી થી સગાઈ માં પરિવર્તન થાય અને કોલેજ પછી લગ્ન લેવાનું થાય. લગન થઈ ગયા પછી ત્રીજા દિવસે છોકરી નું અકસ્માત માં મૃત્યું થઈ જાય. કોની સાથે થયો હતો અકસ્માત અકસ્માત પછી છોકરા નું શું થયું જાણવા માટે વાંચો ઈ- બૂક અકસ્માત