હમ તુમ્હારે હૈ સનમ - 3

(55)
  • 8k
  • 7
  • 2.2k

તમે જોયું કે કેવી રીતે અરમાન અને આયત જેતપુર પહોંચે છે. સાથે હોવા છતાં હજી એક બીજાને જોઈ શક્યા નથી. અરમાન જમવાનું સારું ન મળતા કેટલો ગુસ્સો કરે છે અને આયત આખરે અરમાન માટે જમવાનું બનાવવા બેસે છે. હવે આગળ...