બસ પૂછવાનું રહી ગયું

(30)
  • 5.4k
  • 7
  • 1.2k

ધડડ...... કશુક જોર થી ભટકાવા નો અવાજ આવે છે .... શ શ...... કોઈ કાર ની જોર થી બ્રેક લાગે છે . ઘણા લોકો પાર્કિંગ ની બહાર ભેગા થઈ ગયા હતા . ઘણા લોકો ભાગીને ત્યાં જઈ રહિયા હોય છે . ક્યારેક વાત દિલમાં જ રહી જાય છે.....એક જબરસ્ત લવસ્ટોરી