પ્રેમાગ્નિ - 18

(72)
  • 6.3k
  • 5
  • 3.1k

મોક્ષના મેસેજથી મનસાને હકીકત ખબર પડે છે ...પ્રેમનું સ્વમાન સાચવવા મોક્ષ એ અા પગલું લીધું એ એને સમજાય છે..મનસા ખૂબ રડતી રહી ખાવા પીવાનું છોડ્યું....એનું પરિણામ આવ્યું એ ડિસ્ટિંક્ષન થી પાસ થઈ કોઈ ખુશી નહીં ના કોઈ એનો આનંદ એને...બધા મનસાને સમજાવા કારણ શોધે છે....વાંચો અંક 18