પ્રેમ નો અંત

(52)
  • 5.5k
  • 6
  • 818

સોફા પર બેઠા બાદ મહેક એ પાણી આપ્યુ, પાણી પી મેઘા બોલી , તો વાત એમ છે કે છ મહિના પહેલા હું મારા મિત્રો સાથે આબુ ફરવા ગઈ હતી , ત્યાં અમે સનસેટ જોવા પહોંચ્યા એની સાથે સાથે મેં એક લેડી ને ત્યાં થી કૂદતા જોયા, મતલબ કે આત્મહત્યા કરતા જોયા , હું દોડતી ત્યાં પહોંચી પણ એ કૂદી ગયા હતા, ત્યાં પથ્થર પાસે એક સુસાઇડ નોટ મળી મને , એમાં ઓમ નામ ના વ્યક્તિ નો ઉલ્લેખ હતો. પ્રેમ નો એક અનોખો અંત ,કેવો લાગ્યો કહેજો જરૂર થી.