કહાની એ રાત ની... - 2

(72)
  • 5.6k
  • 8
  • 1.2k

આ કહાની ની શરુઆત ખુશી અને રાજ ની દોસ્તી થી થઇ અને પ્રેમ ના પ્રકરણ સુધી પહોંચી જયાં રોહિત નામનો ભાગ આવ્યો છે... જે આ કહાની ને વધુ મજેદાર બનાવશે.....આગળ હવે કહાની નો સફર વધુ રસપ્રદ બનતો જાય છે ...અને એક યાદગાર કિસ્સો પણ.....