હમ તુમ્હારે હૈ સનમ - 2

(61)
  • 7.1k
  • 5
  • 2.1k

આગળ ના ભાગમાં તમે જોયું કે આયત અરમાન ને મનોમન કેટલી ચાહે છે. એ એની એક ઝલક જોવા કેટલી તરસે છે અને અરમાન પણ એના સ્વપ્નમાં જોયેલી એ છોકરી થી કેટલો પ્રભાવિત થઇ ને જેતપુર લગ્નમાં જવા માટે કેવો તૈયાર થઇ જાય છે.