કિસ્મત સે તુમ હમકો મિલે હો..

(67)
  • 5.8k
  • 7
  • 1.8k

એક પિતા માટે પોતાની દીકરી બધું જ છે...અને એક દીકરી માટે એના પિતા સુપરહીરો..પિતા પુત્રી ના પ્રેમ ની સાથે સમાજ ના ઝુઠ્ઠા રીતિ રિવાજો અને સમય આવે પડખે ઉભા રહેતા મિત્ર ની મિત્રતા દર્શાવતી અદભુત રચના..