હમ તુમ્હારે હૈ સનમ

(74)
  • 8.7k
  • 12
  • 3k

આયત એવી છોકરી કે જે અમ્મી-અબ્બુ એ બાળપણમાં જ નક્કી કરેલા સગપણ ના સાથી ને દિલો જાનથી ચાહે છે. એ એના મનની દરેક વાત એની સખી સારા ને કહે છે. શિક્ષક જયારે રાધા-કૃષ્ણ પર આધારિત કાવ્ય વર્ગમાં શીખવે છે ત્યારે આયતના મનમાં ઉથલપાથલ મચી જાય છે. આયત અને અરમાનની આ પ્રેમ કહાની શું રંગ લાવશે એ જોવા સતત વાંચતા રહો.. હમ તુમ્હારે હૈ સનમ