રોશની - ભાગ ૫

(48)
  • 6.8k
  • 1
  • 1.9k

રોશની ભાગ - ૫ હું પાણીનો ગ્લાસ ભરી લાવ્યો અને ગોળી ખવડાવી, તેના ગુલાબી હોઠ આજે વધારે માદક લગતા હતા, તેની આંખોમાં અલગ ચમક હતી, ગજબ છે જયારે સ્ત્રી પોતાનું દર્દ ઠાલવે છે ત્યારે વધારે સેક્સી લાગે છે. “રોશની આજે તું વધારે સેક્સી લાગે છે.” “ચલ જુઠા! ઉતાવળે તો તૈયાર થઇ અને સેક્સી લાગે છે! ખોટાડો.” રોશની સેક્સી મીન્સ સુંદર, જો એ સુંદરતા જોવા માટે તારે મારી આંખોમાં જોવું પડશે. હું રોશનીની નજીક ગયો અને કહ્યું. “રોશની મારી આંખોમાં અપલક જોયે રાખ.” રોશની થોડી વાર જોઈ અને નીચું જોઈ ગઈ, “પ્લીઝ રોશની જો ને?” “ના તું હિપ્નોટીઝમ કરે છે, હું