વિક્ટીમ - 10

(21)
  • 2.9k
  • 2
  • 798

આ સ્ટોરી કોઈ હકીકતની નથી સંપૂર્ણ કાલ્પનિક છે. ત્રણ વ્યક્તિની જીંદગી કેવીરીતે સમય, પરિસ્થિતિ અને પોતાના વિચારોથી કેવીરીતે બદલાય છે, એની આ એક કથા છે પ્રેમ પ્રત્યેના પોતાના વિચારો અને પોતાના અહમ દ્વારા એક બીજા ઉપર થતી અસર અને તેના દ્વારા એમના જીવનમાં ઉદભવતા દુઃખની છે. હું આશા રાખીશ કે સૌ વાચક મિત્રોને ગમશે.