જુગાર.કોમ - 10

(27)
  • 4k
  • 1.3k

સતનીલે પિતાનાં જીવનમાં આવનારી આંધીથી તેઓને સચેત કરીદીધા. પોતાનાં ફેવરીટ સ્થળ ગંગાજળીયા જઇ વીન્ની સાથે વેલેન્ટાઇન ડે ઉજવેછે. ..... આ તરફ યોગરાજ મહેતા ની પત્નિ ક્રિશ્ના શારણેશ્વર નાં મંદિરે મહાપુજા કરવા જાય છે. પાછળથી કજારીકા એકાંત નો લાભ લેવા અને જીતેલી બાજી ને વટાવવા યોગરાજ ને બંગલે પહોચી જાય છે.