હિન્દુધર્મમાં જાતિપ્રથા

(16)
  • 3.9k
  • 4
  • 883

જન્મ પર આધારિત જાતિ વ્યવસ્થા આપણાં દેશના પતનનું મુખ્ય કારણ રહી છે. પણ શું હિન્દુધર્મમાં ખરેખર જાતિવાદ છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર કોણ છે જાતિ, કાસ્ટ અને વર્ણ શું છે હિન્દુધર્મના મૂળ -વેદ- માંથી જાતિપ્રથાની હકીકત જાણો અને દેશના આર્થિક, સામાજિક અને સંસ્કૃતિક ઉત્થાન માટે જાતિવાદને મૂળમાંથી નષ્ટ કરો!