રોશની ભાગ ૨.

(52)
  • 6k
  • 4
  • 2.2k

રોશની ભાગ ૨ રોશનીએ પર્સમાંથી મોબાઈલ કાઢી બે ચાનો ઓર્ડર આપ્યો, અને ફરી મારી તરફ જોઇને કહ્યું. “બોલો ચિરાગ.” “મેમ, આજથી છ મહિના પહેલા ૧૪ ફેબ્રુઆરીના દિવસે હું બરબાદ થયો. મારા ફાધર એક મોટા કોન્ટ્રેકટર હતાં. શહેરમાં બસ-સ્ટેશનની બાજુમાં આવેલ “ચિરાગ મહેલ” એ અમારો હતો. કરોડપતિ કહેવાતાં મારા પપ્પા. શહેરની મોટી મોટી લગભગ સિતેરથી વધારે બિલ્ડીંગ પપ્પાએ બનાવી છે. હું પણ મારો અભ્યાસ પૂર્ણ કરી અને પપ્પા સાથે મદદમાં લાગી ગયો, એ દરમિયાન મલ્લિકા મારા સંપર્કમાં આવી. થોડાજ દિવસોમાં અમારી મિત્રતા પ્રેમમાં પરિણમી. એ પપ્પાની ઓફીસમાં એકાઉન્ટનું કામ કરતી, અને સમય જતાં પપ્પાને પણ ખબર પડી ગઈ, અમારા સંબંધથી પપ્પાને