કરસન પાછો ખોવાયો

(26.6k)
  • 6.5k
  • 2
  • 2k

આગળનો લેખ એ... કાપ્યો છે ની શ્રેણીમાં જ આ લેખ છે. આ લેખ હોળી અને ધૂળેટી પર કરશન અને તેના મિત્રો કેવી ટીખ્ખળ કરે છે તેના પર છે. ગામડામાં થતુ હોલિકા દહન અને તેમાં નાખવામાં આવતા નારીયેર વગેરેનું શબ્દચિત્ર અહી નિરૂપણ થાય છે.