સુખી લગ્ન જીવનની ચાવી

(54)
  • 9.4k
  • 5
  • 1.7k

કાંટાળા જનક લાગતા લગ્નજીવનને રસમય બનાવવા, હંમેશા પત્ની સાથે થતા ઝઘડાને અટકાવવા તથા પતિ પત્ની વચ્ચેના પ્રેમ માં વધારો કરવા , લગ્ન જીવનને સુખી બનાવવા મહેશ અને વસુંધરા દ્વારા કરવામાં આવેલી સુંદર સૂચનો આ બૂકમાં આલેખવામાં આવ્યા છે.