જુગાર.કોમ - 8

(27)
  • 4.8k
  • 3
  • 1.6k

જેના ઉપર આખા જીવનની જુગાર ગાથા રચાઇછે. એવી બે નારીઓ ક્રિષ્ના અને કજારીકા નિત્ય નિયમ મુજબ જુગાર રમવા બેસે છે. એક ભારતીય સન્નારી કદી કલ્પી પણ ના શકે તેવી બાજી ખેલવા કજારીકા ક્રિશ્નાને તૈયાર કરેછે, કામાગ્નિમાં ભડભડતી કજારીકા ,, જુગારનીધુન ,, અને જુગાર નો કેફ . ક્રિશ્નાને એ નિર્ણય સુધી લઇજાય છે. કે ક્રિષ્ના જુગારની બાજીમાં પતિ યોગરાજ મહેતાને દાવ પર મુકી દે છે. અને હારી જાય છે. જીતમાં મેળવેલ યોગરાજ નામનાં સુવર્ણનાં સિક્કાને વટાવવા નાં પ્રથમ ચરનમાં મળેલી આંશીક સફળતા થી કજારીકા ખુશ થાયછે.